Mandavi, Andhatri cricket tournament news: માંડવીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય

     

Mandavi, Andhatri cricket tournament news: માંડવીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય

માંડવી નગરમાં એકલવ્ય ટ્રસ્ટ દ્વારા બિગ બોસ ૨૦૨૪ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું, જેમાં સુરત અને તાપી જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓની હરાજી કરી ૧૨ ટીમો બનાવી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ફાઈનલ મેચમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય થયો હતો અને વી.કે ૧૮ ટીમ રનર્સઅપ થઈ હતી. વિજેતા ટીમને એક લાખ રૂપિયા રોકડ અને ટ્રોફી અને રનર્સઅપને ૫૦,૦૦૦ અને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી.

Comments

Popular posts from this blog

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત

Chikhli (AB SCHOOL) : ચીખલી એબી સ્કુલનો શિક્ષણ જગતમાં દબદબો યથાવત અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમનું ૧૦૦ ટકા પરિણામ

Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.